Log In

E-Mail Login

Welcome to 16 Gam Leuva Patel
Science of Touch (Holi Special) પી.ડી.એફ. છાપો ઇ-મેલ
આના લેખક છે Shailesh   
રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 20:48

Wish you all Very Happy Holi

 

                                             Science of Touch (Holi Special)

 

ટચ હી સચ રંગોત્સવથી સ્પર્શોત્સવ સુધી...
શતાબ્દીઓ પૂર્વે કહેવાયેલી બે વાતો છે. પહેલું અંગ્રેજી કવોટ ગ્રીક તત્વચિંતક પ્લેટોનું છે. દરેક હૈયામાં એક ગીત ગુંજતું રહે છે, કોઇ બીજું કદાચ એ સામું ગણગણે ત્યાં સુધી એ અધુરૃં રહે છે.
જો કે, જેમને ગાવું છે, એમને ગીત મળી રહે છે. પ્રિયજનનો સ્પર્શ મળે, એટલે કોઇ પણ કવિ બની જાય! At the touch of  a  lover, everyone  becomes poet!
વાહ! અને સંસ્કૃતમાં રૃદ્રટ કહે છેઃ પ્રિયતમાના કુચયુગલ (સ્તનમંડળ) પર પત્રાવલીની (લખાતા અક્ષર જેવી) ભાત (આંગળીથી) રચે છે. ગળામાં માળા પહેરાવી સજાવે છે. કપાળ પર તિલક લગાવી દે છે. વાળને ચારે બાજુએથી ઉઠાવીને વીખેરે છે. આમ સેંકડો ચેષ્ટાઓ વડે વારંવાર પ્રિયાનો સ્પર્શ કરે છે, એ પ્રિયતમ (વલ્લભ) વિરહના ડરથી પ્રેમિકાને છોડતો નથી. (બાહુપાશમાં બાંધી રાખે છે)!
સુભાનઅલ્લાહ! જોયું? એક વિચાર પશ્ચિમનો, બીજો પૂર્વનો... પણ વાત બેયમાં એક જ. સરહદો કે ભાષા ખરી પડે છે, ત્યારે પ્રણયની અભિવ્યકિત સ્પર્શમાં જ ખીલે છે!  ઇરાન હોય કે ઇથિયોપિયા- શબ્દો બદલાશે, રંગરૃપ બદલાશે, ખાનપાન બદલાશે, ઉત્સવ બદલાશે... નહિં બદલાય તો ફકત સ્પર્શ થકી સમજાતા સંવેદનો!
છેલ્લે સંપાદન થયુ ( રવિવાર, 28 ફેબ્રુઆરી 2010 21:15 )
 

ઈ-મેઈલ

મિત્રો,
      આપણા સમાજની નવી વેબસાઈટ શરુ કરવામાં આવી છે, જેમાં ઈ-મેઈલ પણ આપવામાં આવે છે. જે માટે આપનું ખાતું ખોલાવવું જરૂરી છે. આ માટે આ ઇ-મેલ સ્પામબોટથી બચવા માટે સુરક્ષીત રાખવામા આવ્યો છે. તેને જોવા માટે જાવાસ્ક્રિપ્ટ ચાલુ કરો પર નીચે પ્રમાણેની વિગતો સાથે ઈ-મેઈલ કરો.

૧. આપનું પૂરું નામ (સમાજ અટક સાથે)
૨. ગામનું નામ (અમારી માહિતી માટે)

આ સાથેજ આપને ૨ દિવસમાંજ નવું ઈ-મેઈલ ખાતું અને પાસવર્ડ મોકલી દેવાશે.

 
History - Origin of Patels પી.ડી.એફ. છાપો ઇ-મેલ
આના લેખક છે Webmaster   
બુધવાર, 21 જાન્યુઆરી 2009 20:07

        “PATEL” a popular surname around the world, most common in U.S. motel owners, in Briton, Africa or even in the corner of world like Fiji Island near New Zeeland. Literally meaning ‘a headman of the village or “Sarpanch” of the village. Patel is not a surname not a personal name but become such a common name that a headman of village or leader of village or person having good position is called as Patel like “Police Patel”. 

છેલ્લે સંપાદન થયુ ( શનીવાર, 12 સપ્ટેમ્બર 2009 19:21 )